કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. એક પણ નહીં તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. એક પણ નહીં તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટ દિવસ કયારે મનાવાય છે ? 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 13 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2022 લૉન્ચ કર્યો ? Welthungerhlife એક પણ નહીં Concern Wordwide આપેલ બંને Welthungerhlife એક પણ નહીં Concern Wordwide આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ શાકાહારી દિવસ કયારે મનાવાય છે ? 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને ‘રાજા રવિ વર્મા' જીવનચરિત્ર બદલ વર્ષ 2022નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરાયો ? આબિદ સુરતી ભરત ખેની અક્ષય દેસાઈ રામ મોરી આબિદ સુરતી ભરત ખેની અક્ષય દેસાઈ રામ મોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP