સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર CGST અને SGST ના કાયદાની કરમુક્તિ મર્યાદા ₹ 20 લાખ ₹ 50 લાખ ₹ 75 લાખ ₹ 1 કરોડ ₹ 20 લાખ ₹ 50 લાખ ₹ 75 લાખ ₹ 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શુદ્ધ એકનોંધીમાં પેટા નોંધમાં માત્ર ___ રાખવામાં આવે છે, જ્યારે ખાતાવહીમાં માત્ર ___ નાં ખાતાં હોય છે. આપેલ પૈકી એક પણ નહીં લેણદારો, દેવાદારો રોકડમેળ, વ્યક્તિના ખરીદનોંધ, મિલકતો આપેલ પૈકી એક પણ નહીં લેણદારો, દેવાદારો રોકડમેળ, વ્યક્તિના ખરીદનોંધ, મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકત દેવાંનો પ્રમાણસર ગુણોત્તર (રેશિયો) ઉદ્યોગની ___ છે. જીવાદોરી જોખમકારકતા માંગ નફાકારકતા જીવાદોરી જોખમકારકતા માંગ નફાકારકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું પરિબળ વાર્ષિક ઘસારાને અસર કરતું પરિબળ નથી. મિલકતની પડતર મિલકતનો વાર્ષિક મરામત ખર્ચ મિલકતનું અંદાજી આયુષ્ય મિલકતની ભંગાર કિંમત મિલકતની પડતર મિલકતનો વાર્ષિક મરામત ખર્ચ મિલકતનું અંદાજી આયુષ્ય મિલકતની ભંગાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહીને શું કહેવામાં આવે છે ? ઓડિટ નોંધ ઓડિટ કાર્યક્રમ પ્રાયોગિક તપાસ સામાન્ય તપાસ ઓડિટ નોંધ ઓડિટ કાર્યક્રમ પ્રાયોગિક તપાસ સામાન્ય તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ માં હાથ પર રોકડ તેમજ મંગાવવામાં આવેલી થાપણોનો સમાવેશ થાય છે. રોકડ પ્રવાહ રોકડ રોકડ સમકક્ષ કામગીરી પ્રવૃતિઓ રોકડ પ્રવાહ રોકડ રોકડ સમકક્ષ કામગીરી પ્રવૃતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP