GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે વિશ્વકક્ષાની એક સંસ્થાની ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સંસ્થાનું નામ જણાવો.

દેવ-ધોલેરા એમ્પાયર
ઇમ્પેક્સ-ક્રિએટ
દેવ-ક્રિએટ
આઈ-ક્રિએટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ?

કર્મચારી નિરીક્ષણ
ભિન્ન વેતનદર
સમય નિરીક્ષણ
ગતિ નિરીક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ?

પગાર પંચ
આપેલ તમામ
નાણાં પંચ
આયોજન પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP