GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘ભદ્રંભદ્ર’ હાસ્ય નવલકથાના લેખક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
દલપતરામ
નંદશંકર
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોષ્ણ મદદરૂપ થાય છે ?

મુખ્ય સેવિકા
ગ્રામ સેવક
મદદનીશ
આરોગ્ય કાર્યકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો, 'જેનું કૌમાર ખંડિત થયું નથી તેવી.'

વિધુર
પરણિત
અક્ષત યોનિ
કૌમાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP