કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના ચીફ મિનિસ્ટર્સ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ (CHIS) શરૂ કરી ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
નાગાલેન્ડ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત ક્યા રાજ્યના શિવમોગ્ગાને ફાસ્ટ મૂવર સિટી એવોર્ડ એનાયત કરાયો ?

કર્ણાટક
રાજસ્થાન
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલા જ્યોર્જિયા મેલોની ક્યા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ?

સર્બિયા
જર્મની
પોલેન્ડ
ઈટાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

સંચાર મંત્રાલય
નાણાં મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP