Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Choose an appropriate idiom from the following options for the underlined words; It was a difficult time, but he never lost hope. off and on ups and downs to keep well to give up off and on ups and downs to keep well to give up ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ગાંજ્યા મેઘ વરસે નહિ’ કહેવતનો અર્થ આપો. મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય. મેઘ ગરજે તો વીજળી ચમકે જ વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે માગ્યા મેઘ વરસાવવા મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય. મેઘ ગરજે તો વીજળી ચમકે જ વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે માગ્યા મેઘ વરસાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) તાજેતરમાં રશીયાએ તેના સર્વોચ્ચ નાગરિકનું સન્માન આપવાની જાહેરાત કોના માટે કરેલ છે ? ઈમરાન ખાન જિનપિંગ ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ઈમરાન ખાન જિનપિંગ ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કોઈપણ રાજ્યનાં નામપરિવર્તન કરવાની સત્તા કોની પાસે છે ? સંસદ ગૃહમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ ગૃહમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'સર્વજ્ઞ' શબ્દનો સમાસ ઓળખાવો. દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) તાજેતરની વેસ્ટઇન્ડીઝ સામેની ટેસ્ટ ક્રિકેટ સીરીઝમાં ગુજરાતના કયા ખેલાડીએ હેટ્રીક લીધી. ઇરફાન પઠાન ઈશાંત શર્મા હરભજનસિંગ જસપ્રિત બુમરા ઇરફાન પઠાન ઈશાંત શર્મા હરભજનસિંગ જસપ્રિત બુમરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP