Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
ક. મા. મુનશી
રા. વિ. પાઠક
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ?

પેટ્રોલ
પવન
લાકડું
સૂર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જાણીતી વિજ્ઞાન સંશોધન સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ?

અમદાવાદ
હૈદરાબાદ
મુંબઈ
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP