Talati Practice MCQ Part - 6
ચાર આંખો થવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ઘસડી કાઢવો
ઈર્ષા થવી
મન આપવું
ઉથલપાથલ થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો
મૂળરાજ
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પથ્થર મારી મારીને જીવ લેવાની સજા

દોરંગા
ગલેફ
ટિપ્પણી
સંગસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP