કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ બેંક 'મોસ્ટ ઈનોવેટિવ બેસ્ટ પ્રેક્ટિસ' માટે CIID× એવોર્ડ 2021 જીત્યો ? SBI બેંક HDFC બેંક AXIS બેંક ICICI બેંક SBI બેંક HDFC બેંક AXIS બેંક ICICI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા સ્થળે સંરક્ષણ ટેકનોલોજી અને પરીક્ષણ કેન્દ્ર અને DRDOના બ્રહ્મોસ મેન્યુફેકચરિંગ સેન્ટરની આધારશિલા મુકી ? પુણે ચેન્નાઈ પટના લખનઉ પુણે ચેન્નાઈ પટના લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનવિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો. ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો. ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે COVID-19 માટેની પ્રથમ દવા Paxlovidને મંજૂરી આપી ? ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત અને ઈન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન (ITU) દ્વારા કઈ પહેલ લૉન્ચ કરવામાં આવી છે ? માલવેર ડ્રીલ 2021 સેફ કોમ્પ્યૂટર ડ્રીલ 2021 સાઇબર સેફ ડ્રીલ 2021 સાયબર ડ્રીલ 2021 માલવેર ડ્રીલ 2021 સેફ કોમ્પ્યૂટર ડ્રીલ 2021 સાઇબર સેફ ડ્રીલ 2021 સાયબર ડ્રીલ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP