કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ન્યાયધીશોની નિમણૂક માટે સરકારને કેટલા નામોની ભલામણ કરી છે ? 6 8 9 7 6 8 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ધોળાવીરા ભારતનું ___ મું અને ગુજરાતનું ___ મું વિશ્વ વિરાસત સ્થળ બન્યું. 40, 4 39, 4 40, 3 39, 3 40, 4 39, 4 40, 3 39, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના સ્વાતંત્ર્ય પર્વે સતત કેટલામી વખત તિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી ? 10મી વખત 8મી વખત 11મી વખત 9મી વખત 10મી વખત 8મી વખત 11મી વખત 9મી વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ડિજિટલ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) લૉન્ચ કર્યું, જેના માધ્યમથી 1000 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રખાયું છે ? એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ. TPG ગ્રોથ કેપિટલ લિ. CVV કેપિટલ પાર્ટનર્સ લિ. ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ. એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ. TPG ગ્રોથ કેપિટલ લિ. CVV કેપિટલ પાર્ટનર્સ લિ. ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ અગાઉ ભારતીય ટીમે કયારે મેડલ જીત્યો હતો ? 1998 1994 2008 1980 1998 1994 2008 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે કયા દેશની નેવી સાથે ‘સંયુક્ત માર્ગદર્શન’ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા ? નાઈઝેરિયા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા વિયેતનામ નાઈઝેરિયા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP