કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકાના નેતૃત્વવાળી કમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીઝ (CMF) સંગઠનમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? સાઉદી અરેબિયા ઈજિપ્ત યમન UAE સાઉદી અરેબિયા ઈજિપ્ત યમન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (RAW)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રશાંત રાણે રવિ સિન્હા રાકેશ મિશ્રા મહેશ શર્મા પ્રશાંત રાણે રવિ સિન્હા રાકેશ મિશ્રા મહેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યના જિલ્લા વન અધિકારી (DFO) જગદીશ સુધારકર બાકને UNESCOનો 2023 મિશેલ બેટિસ એવોર્ડ જીત્યો ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘ઓપરેશન કન્વિક્શન' શરૂ કરાયું ? છત્તીસગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં અરાકુ વેલી કોફી અને કાળા મરી માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મળ્યું ? મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલિયોપોલિસ મેમોરિયલ ક્યા દેશમાં સ્થિત છે ? સિંગાપુર ઈજિપ્ત દ.આફ્રિકા જાપાન સિંગાપુર ઈજિપ્ત દ.આફ્રિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP