કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) એશિયાના સૌથી મોટા બાયો-CNG પ્લાન્ટની સ્થાપના ક્યા કરાશે ? ઈન્દોર લખનઉ હૈદરાબાદ ભોપાલ ઈન્દોર લખનઉ હૈદરાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ)ના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રો. રાકેશકુમાર પ્રો. જગદીશ શર્મા પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી પ્રો. દિનેશ પ્રસાદ સકલાની પ્રો. રાકેશકુમાર પ્રો. જગદીશ શર્મા પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી પ્રો. દિનેશ પ્રસાદ સકલાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કુનસ્યોમ્સ યોજના શરૂ કરી ? સિક્કિમ જમ્મુ કાશ્મીર આસામ લદાખ સિક્કિમ જમ્મુ કાશ્મીર આસામ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ - 2022-23માં કેન-બેતવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આપેલ તમામ આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આપેલ તમામ આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય વાયુસેના કયા દેશમાં આયોજિત થનારા બહુરાષ્ટ્રીય અય્યાસ ‘કોબરા વોરિયર 22'માં ભાગ લેશે ? અમેરિકા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ટોમટોમ ટ્રાફીક ઈન્ડેક્સ અનુસાર, ક્યા ભારતીય શહેરમાં સૌથી વધુ ટ્રાફીક જામ છે ? સુરત દિલ્હી મુંબઈ બેંગલુરુ સુરત દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP