કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ કંપની દ્વારા વિકસિત ભારતનું પ્રથમ મોબાઇલ CNG ડિસ્પેન્સિગ યુનિટ લૉન્ચ કરવામાં આવ્યું ?

પેટ્રોનેટ LNG
અદાણી ગેસ
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
મહાનગર ગેસ લિ.(MNGL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'મોનોલિથ' એટલે શું ?

એક પ્રકારની કાષ્ઠકલા
વિવિધ ધાતુઓનું મિશ્રણ
મહેલોનો એક પ્રકાર છે.
પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના કાર્યકારી ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રેણુ દેવી
દિલીપ રથ
ટી. નંદકુમાર
વર્ષા જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'ધ લાન્સેટ' આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ દ્વારા પ્રકાશિત બોડી માસ ઇન્ડેક્ષ(BMI) રેન્કિંગ 2019માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો?

196મો
182મો
180મો
176મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ ગુજરાતી પેરાબેડમિન્ટન ચેમ્પિયન ખેલાડીનો ટાઈમ મેગેઝિન દ્વારા નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ?

જાનવી જૈન
પારુલ પરમાર
અંકિતા સોલંકી
માનસી જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ?

આપેલ માંથી કોઈ પણ નહીં
તેલંગાણા
આપેલ પૈકી બંને
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP