Gujarat Police Constable Practice MCQ Part - 4 નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે... દીવાની ગુના જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે. જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે. ગંભીર પ્રકારના ગુના દીવાની ગુના જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે. જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે. ગંભીર પ્રકારના ગુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય સંસદના અંગ કયા છે ? રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા આપેલ ત્રણેય રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા આપેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ? બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જો કોઈ મહિનાની શરૂઆત ગુરુવારે થાય તો તેના પછીના 14મા દિવસે કયો વાર આવશે ? શનિવાર ગુરૂવાર શુક્રવાર બુધવાર શનિવાર ગુરૂવાર શુક્રવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બરડા ડુંગરનો સૌથી ઊંચુ શિખર કયું છે ? માથાસર આભપરા કનારા સરકલા માથાસર આભપરા કનારા સરકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા ? છગનભાઈ જાદવ વાસુદેવ સ્માર્ત કાન્તિભાઈ પરમાર ખોડીદાસ પરમાર છગનભાઈ જાદવ વાસુદેવ સ્માર્ત કાન્તિભાઈ પરમાર ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP