ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રક મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General of India) ની નિમણૂક કોણ કરે છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રિય નાણાં મંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રિય નાણાં મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? શોષણ વિરુદ્ધનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે. આપેલ તમામ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના જજને આપેલ તમામ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના જજને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243A અનુચ્છેદ-243B અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243A અનુચ્છેદ-243B અનુચ્છેદ-243ZE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના કયા આર્ટીકલ મુજબ અસ્પૃશ્યતા નાબુદીકરણ કરવામાં આવ્યું હતું ? 19 17 38 42 19 17 38 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP