કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ ૨૦૨૧ ની યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ કોન્ફરન્સ (COP 26) કયા શહેરમાં યોજાશે ? ન્યુયોર્ક, અમેરિકા મેડ્રિડ, સ્પેન રોમ, ઇટાલી ગ્લાસગો, ઇંગ્લેન્ડ ન્યુયોર્ક, અમેરિકા મેડ્રિડ, સ્પેન રોમ, ઇટાલી ગ્લાસગો, ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા ધારાસભ્યને વર્ષ 2020 માટે શ્રેષ્ઠ વિધાનસભ્યનો એવોર્ડ એનાયત થયો ? મનમોહનસિંહ ઠાકોર રાજેન્દ્ર ત્રિવેદી પ્રદિપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મનમોહનસિંહ ઠાકોર રાજેન્દ્ર ત્રિવેદી પ્રદિપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) ભારત કયા દેશ પાસેથી આયાત કરશે ? અમેરિકા ઇઝરાયેલ રશિયા ફ્રાન્સ અમેરિકા ઇઝરાયેલ રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા વર્ષની ઉજવણી 'રાષ્ટ્રીય ગણિત વર્ષ' તરીકે કરવામાં આવી હતી ? વર્ષ 2013 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2012 વર્ષ 2013 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'બધી હિન્દુ પ્રણાલીઓ પશ્ચિમી સભ્યતાથી શ્રેષ્ઠ છે.' તેવું વિધાન નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવેલું છે ? વીર સાવરકર બાળ ગંગાધર તિલક એની બેસન્ટ મધર ટેરેસા વીર સાવરકર બાળ ગંગાધર તિલક એની બેસન્ટ મધર ટેરેસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રેડિયો ટેલિસ્કોપને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો આપવામાં આવ્યો હતો ? જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી કુનમિગ રેડિયો ટેલિસ્કોપ ઊટી રેડિયો ટેલિસ્કોપ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી કુનમિગ રેડિયો ટેલિસ્કોપ ઊટી રેડિયો ટેલિસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP