કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ગ્રીન સોલ્જર્સ' ને COVID-19 વિરુદ્ધ વીમા કવચ પૂરું પાડનારું પૂર્વોત્તર ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ કયું બન્યું ? પક્કે ટાઈગર રિઝર્વ દિબાંગ વન્યજીવ અભયારણ્ય દમ્ફા ટાઈગર રીઝર્વ ઓરંગ નેશનલ પાર્ક પક્કે ટાઈગર રિઝર્વ દિબાંગ વન્યજીવ અભયારણ્ય દમ્ફા ટાઈગર રીઝર્વ ઓરંગ નેશનલ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નાના પ્રાણીઓની અવરજવર માટે અને વાહનોના અકસ્માતથી બચાવવા માટે કયા રાજ્યમાં ઇકો બ્રિજ બનાવવામાં આવ્યો ? ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, 2019 મુજબ કોના દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનું ઓળખપત્ર જારી કરવામાં આવે છે ? તાલુકા વિકાસ અધિકારી જિલ્લા મેજિસ્ટ્રેટ્સ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના સામાજિક કલ્યાણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા મેજિસ્ટ્રેટ્સ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના સામાજિક કલ્યાણ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવી ક્વાર્ટરલી રીટર્ન એન્ડ મંથલી પેમેન્ટ સ્કીમ(QRMP) અંતર્ગત કરદાતાઓએ આખા વર્ષમાં કેટલા રિટર્ન ફાઇલ કરવાના રહેશે ? 4 3 12 6 4 3 12 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 15 નવેમ્બર 14 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સૂર્ય ગુજરાત' યોજના ગુજરાત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 8 ઓગસ્ટ, 2019 18 ઓગસ્ટ, 2020 8 ઓગસ્ટ, 2020 18 ઓગસ્ટ, 2019 8 ઓગસ્ટ, 2019 18 ઓગસ્ટ, 2020 8 ઓગસ્ટ, 2020 18 ઓગસ્ટ, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP