કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ફાઈઝર-બાયો એનટેકની COVID-19 વેક્સિનને આપાતકાલીન મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? અમેરિકા રશિયા બ્રિટન ભારત અમેરિકા રશિયા બ્રિટન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકાર દ્વારા મોનિટરી પોલીસી કમિટીના સભ્ય/ સભ્યો તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અશિમા ગોયલ શશાંક ભીડે આપેલ તમામ જયંત વર્મા અશિમા ગોયલ શશાંક ભીડે આપેલ તમામ જયંત વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કાર્બન મુક્ત બનવા અને લીલો વેપાર અને રોકાણ વધારવા માટે કયા દેશએ તાજેતરમાં ગ્રીન બિઝનેસ પ્લાન અપનાવ્યો છે ? જાપાન ચીન આમાંથી એક પણ નહિ અમેરિકા જાપાન ચીન આમાંથી એક પણ નહિ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દિવસને UNICEF દિવસ તરીકે મનાવાય છે ? 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્લોબલ ટાઈગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 29 ઓગસ્ટ 29 જુલાઈ 29 જૂન 10 ઓગસ્ટ 29 ઓગસ્ટ 29 જુલાઈ 29 જૂન 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે દુનિયાની સૌથી મોટી એર લોન્ચ્ડ મિસાઈલ CH-AS-X-13નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? ચીન અમેરિકા ઇઝરાયેલ રશિયા ચીન અમેરિકા ઇઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP