કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વ્યવસ્થાપન માટે આયુષ પદ્ધતિઓનો સંગ્રહ જારી કર્યો ? આયુષ મંત્રાલય AIIA નીતિ આયોગ AIIMS, દિલ્હી આયુષ મંત્રાલય AIIA નીતિ આયોગ AIIMS, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2022 રિપોર્ટ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે ? 2023 2025 2027 2030 2023 2025 2027 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ જેરુસલેમ ડિકલેરેશન ઈઝરાયેલ અને ક્યા દેશ વચ્ચેની સમજૂતી છે ? ઈજિપ્ત સાઉદી અરબ ભારત અમેરિકા ઈજિપ્ત સાઉદી અરબ ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રાચીન બૌદ્ધ સ્થળ કાનાગનહલ્લી ક્યા રાજ્યમાં આવેલું છે ? કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રોજેક્ટ 17Aના Y-3023 યુદ્ધજહાજ દૂનાગિરિનું ઉદ્ઘાટન કર્યું ; તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ મઝગાંવ ડૉક લિમિટેડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) કોચીન શિપયાર્ડ લિમિટેડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ મઝગાંવ ડૉક લિમિટેડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) કોચીન શિપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2011ની કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ ટોચના સ્થાને છે ? દિલ્હી પુડુચેરી ચંડીગઢ લદાખ દિલ્હી પુડુચેરી ચંડીગઢ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP