કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ? IISc બેંગલુરુ IIT દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IIT ખડગપુર IISc બેંગલુરુ IIT દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? ભારત નેપાળ ચીન ભૂટાન ભારત નેપાળ ચીન ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોના એવોર્ડની જાહેરાત કરી છે જેમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ___ ને જાહેર કરાઈ છે. ચાલ જીવી લઈએ ગોળકેરી હેલ્લારો શું થયું ? ચાલ જીવી લઈએ ગોળકેરી હેલ્લારો શું થયું ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ હિમોફિલિયા દિવસ કયા દિવસે મનાવાય છે ? 18 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયો દેશ મે 2021 સુધીમાં મંગળની સપાટી પર તેનું પ્રથમ માર્સ રોવર 'જ્યુરોંગ' ઉતારવાની યોજના બનાવી રહ્યો છે ? દક્ષિણ કોરિયા ઈઝરાયેલ ચીન જાપાન દક્ષિણ કોરિયા ઈઝરાયેલ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને 2025 સુધીમાં TB મુક્ત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે 'ટ્રાઈબલ TB' પહેલની શરૂઆત કરી તથા ___ અને ___ પોર્ટલના વિલીનીકરણની પણ ઘોષણા કરી. સ્વાસ્થ્ય અને NIKSHAY SPICe + અને સ્વાસ્થ્ય ભૂમિ રાશિ અને DIKSHA NTIPRIT અને NDSAP સ્વાસ્થ્ય અને NIKSHAY SPICe + અને સ્વાસ્થ્ય ભૂમિ રાશિ અને DIKSHA NTIPRIT અને NDSAP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP