કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઝાયડસ એક પણ નહીં ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઝાયડસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેગ્રોવની ખેતી પર કેટલા ટકા GST લગાડવામાં આવ્યો છે ? 5% 18% 28% 8% 5% 18% 28% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટબંધી (Demonetisation)ના ભાગરૂપે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો ક્યા વર્ષે બંધ કરવામાં આવી હતી ? વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2019 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2019 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં NASAના નવા ચીફ ટેકનોલોજિસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? ભવ્ય લાલ કમલેશ લુલ્લા એ.સી.ચારણિયા મૈયા મયપ્પન ભવ્ય લાલ કમલેશ લુલ્લા એ.સી.ચારણિયા મૈયા મયપ્પન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘શેર્ડ સ્કૂલ બસ સિસ્ટમ’ અને ‘એગ્રિકલ્ચરલ રિસ્પોન્સ વેહિકલ’ પ્રોગ્રામ શરૂ કરાયો ? મેઘાલય ઝારખંડ ઉત્તરાખંડ મિઝોરમ મેઘાલય ઝારખંડ ઉત્તરાખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA)ના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? પ્રવીણ શર્મા નવીન મિશ્રા સુનિલકુમાર રાજપાલસિંહ પ્રવીણ શર્મા નવીન મિશ્રા સુનિલકુમાર રાજપાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP