કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ કોવોવેકસ (Covovax) COVID-19 વેક્સિન લૉન્ચ કરી ? સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા સનફાર્મા ભારત બાયોટેક ડૉ.રેડીસ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા સનફાર્મા ભારત બાયોટેક ડૉ.રેડીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનું પ્રથમ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટબેડ કયા શહેરમાં સ્થાપવામાં આવશે ? બાલાસોર કટક રાઉરકેલા ભુવનેશ્વર બાલાસોર કટક રાઉરકેલા ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 અંતર્ગત લગાવવામાં આવેલા કૃષિ સેસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. શરાબ -100 ટકા કાબુલી ચણા - 30 ટકા વટાણા -10 ટકા મસુર - 10 ટકા શરાબ -100 ટકા કાબુલી ચણા - 30 ટકા વટાણા -10 ટકા મસુર - 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 21 ફેબ્રુઆરી, 2021ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવાયો. આ દિવસ મનાવવાની પહેલ કયા દેશ દ્વારા કરવામાં આવી હતી ? ચીન બાંગ્લાદેશ ભારત શ્રીલંકા ચીન બાંગ્લાદેશ ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે ગરીબોને રૂ.5માં ભોજન ઉપલબ્ધ કરાવવા માટે 'માં' યોજના શરૂ કરી ? પશ્ચિમ બંગાળ ત્રિપુરા આંધ્રપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ત્રિપુરા આંધ્રપ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.અજય શર્મા ડૉ.વિમલ માથુર ડૉ.મંથન વર્મા ડૉ.અજય માથુર ડૉ.અજય શર્મા ડૉ.વિમલ માથુર ડૉ.મંથન વર્મા ડૉ.અજય માથુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP