કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE)એ કઈ સંસ્થા સાથે મળીને 'સ્વાવલંબન સશક્ત-મેગા કેમ્પઈન' શરૂ કર્યું ? ECGC LIC DRDO SIDBI ECGC LIC DRDO SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશથી ___ દ્વારા 'ટોપ-25' અભિયાન શરૂ કરવામાં આવ્યું. દિલ્હી પોલીસ CRPF મુંબઈ પોલીસ પટના પોલીસ દિલ્હી પોલીસ CRPF મુંબઈ પોલીસ પટના પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ? કર્ણાટક પંજાબ તમિલનાડુ કેરળ કર્ણાટક પંજાબ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ? બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી આપેલ તમામ લિંગ આધારિત પસંદગી પર રોક બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી આપેલ તમામ લિંગ આધારિત પસંદગી પર રોક બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IPL-14(2021)ની અત્યાર સુધીની બધી જ સીઝનમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો ? કાઈલ જેમિસન ક્રિસ મોરિસ ગ્લેન મેક્સવેલ કૃષ્ણપ્પા ગૌતમ કાઈલ જેમિસન ક્રિસ મોરિસ ગ્લેન મેક્સવેલ કૃષ્ણપ્પા ગૌતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'પેય જળ સર્વેક્ષણ' હાથ ધર્યું ? જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP