કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કઈ સંસ્થા દર વર્ષે ‘Crime India’ રિપોર્ટ જારી કરે છે ? નીતિ આયોગ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્વેસ્ટિગેશન નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો નીતિ આયોગ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્વેસ્ટિગેશન નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ? DRDO BYJU'S Brainly Doubtnut DRDO BYJU'S Brainly Doubtnut ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય વિમેન્સ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 રન પુરા કરનાર ભારતીય મહિલા ખેલાડીનું નામ જણાવો ? સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી હરમનપ્રીત કૌર સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી હરમનપ્રીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ દરિયાઈ દિવસ’ અથવા તો 'World Maritime Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 24 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર 23 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 24 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર 23 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP