કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલની માફિ આપવાની શક્તિ CrPCની કલમ ___ કરતા વધારે છે. 433 - A 412 - A 413 - A 406 - A 433 - A 412 - A 413 - A 406 - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રો-ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના કરી છે ? IRDA ISRO IMD ACAR IRDA ISRO IMD ACAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ? 72 મા 73 મા 70 મા 71 મા 72 મા 73 મા 70 મા 71 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'ટોક્યો ઓલિમ્પિક 2020' જાપાનના કયા સમ્રાટ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો ? શ્રી નીકો હિતો શ્રી નારૂહિતો શ્રી નીસુરૂ હિતો શ્રી રાહીમોહિતો શ્રી નીકો હિતો શ્રી નારૂહિતો શ્રી નીસુરૂ હિતો શ્રી રાહીમોહિતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ના પહેલા મહિલા નિર્દેશક કોણ બન્યા ? ક્રિષ્ના શર્મા ધૃતિ બેનરજી પ્રિયા મુખરજી કૃપા મુખરજી ક્રિષ્ના શર્મા ધૃતિ બેનરજી પ્રિયા મુખરજી કૃપા મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતની પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? તિરુવનંતપુરમ પુણે વિશાખાપટ્ટનમ બેંગલુરુ તિરુવનંતપુરમ પુણે વિશાખાપટ્ટનમ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP