ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? વાર્ષિક રોજિંદા પાલીક માસિક વાર્ષિક રોજિંદા પાલીક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ ? ત્રણ પાંચ ચાર છ ત્રણ પાંચ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 197 કલમ 183 કલમ 167 કલમ 217 કલમ 197 કલમ 183 કલમ 167 કલમ 217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ઈજાની વ્યાખ્યા આપેલી છે ? કલમ 40 કલમ 51 કલમ 44 કલમ 36 કલમ 40 કલમ 51 કલમ 44 કલમ 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોમી, જાતિ કે વંશીય હિંસા દરમ્યાન કરવામાં આવેલા બળાત્કાર બદલ IPC ની કલમ -376 મુજબ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પતિ કે પત્નિની હયાતિમાં બીજુ લગ્ન કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 502 કલમ 489 કલમ 499 કલમ 494 કલમ 502 કલમ 489 કલમ 499 કલમ 494 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP