ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? સુપ્રીમકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 216 કલમ 210 કલમ 222 કલમ 201 કલમ 216 કલમ 210 કલમ 222 કલમ 201 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ઉમેદવાર અને મતાધિકારની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 171 - A કલમ 171 - D કલમ 171 - B કલમ 171 કલમ 171 - A કલમ 171 - D કલમ 171 - B કલમ 171 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) લૂંટની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 370 કલમ 396 કલમ 390 કલમ 388 કલમ 370 કલમ 396 કલમ 390 કલમ 388 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) અદાલતનો તિરસ્કાર કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 228 કલમ 218 કલમ 230 કલમ 229 કલમ 228 કલમ 218 કલમ 230 કલમ 229 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 310 કલમ 302 કલમ 200 કલમ 300 કલમ 310 કલમ 302 કલમ 200 કલમ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP