ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 197 કલમ 217 કલમ 167 કલમ 183 કલમ 197 કલમ 217 કલમ 167 કલમ 183 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પતિ કે પત્નિની હયાતિમાં બીજુ લગ્ન કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 499 કલમ 502 કલમ 494 કલમ 489 કલમ 499 કલમ 502 કલમ 494 કલમ 489 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ હેઠળ ન્યાયાધીશની વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે ? કલમ -19 કલમ - 16 કલમ - 14 કલમ -12 કલમ -19 કલમ - 16 કલમ - 14 કલમ -12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? પાલીક વાર્ષિક રોજિંદા માસિક પાલીક વાર્ષિક રોજિંદા માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? છ સાત પાંચ આઠ છ સાત પાંચ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 120-બી કલમ 120-એ કલમ 120 કલમ 121 કલમ 120-બી કલમ 120-એ કલમ 120 કલમ 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP