ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 159 કલમ 137 કલમ 128 કલમ 178 કલમ 159 કલમ 137 કલમ 128 કલમ 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 311 કલમ 300 કલમ 307 કલમ 278 કલમ 311 કલમ 300 કલમ 307 કલમ 278 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 197 કલમ 199 કલમ 167 કલમ 187 કલમ 197 કલમ 199 કલમ 167 કલમ 187 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ? કલમ 179 કલમ 137 કલમ 142 કલમ 173 કલમ 179 કલમ 137 કલમ 142 કલમ 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? માસિક પાલીક રોજિંદા વાર્ષિક માસિક પાલીક રોજિંદા વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી જડતી લઈ શકશે ? કલમ 165 કલમ 130 કલમ 178 કલમ 137 કલમ 165 કલમ 130 કલમ 178 કલમ 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP