ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 103 થી કલમ 130 કલમ 113 થી કલમ 143 કલમ 170 થી કલમ 200 કલમ 157 થી કલમ 165 કલમ 103 થી કલમ 130 કલમ 113 થી કલમ 143 કલમ 170 થી કલમ 200 કલમ 157 થી કલમ 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 311 કલમ 278 કલમ 307 કલમ 300 કલમ 311 કલમ 278 કલમ 307 કલમ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? રોજિંદા પાલીક વાર્ષિક માસિક રોજિંદા પાલીક વાર્ષિક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 199 કલમ 197 કલમ 167 કલમ 187 કલમ 199 કલમ 197 કલમ 167 કલમ 187 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) FIR એટલે શું ? Fast information report First information report First investigation report Fast investigation report Fast information report First information report First investigation report Fast investigation report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP