ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ તકરારી મિલકત જપ્તીમાં લઈ તેના માટે રિસીવર આપી શકાય છે ? કલમ 140 કલમ 146 કલમ 154 કલમ 172 કલમ 140 કલમ 146 કલમ 154 કલમ 172 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 181 કલમ 211 કલમ 197 કલમ 201 કલમ 181 કલમ 211 કલમ 197 કલમ 201 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 113 થી કલમ 143 કલમ 103 થી કલમ 130 કલમ 170 થી કલમ 200 કલમ 157 થી કલમ 165 કલમ 113 થી કલમ 143 કલમ 103 થી કલમ 130 કલમ 170 થી કલમ 200 કલમ 157 થી કલમ 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખ થી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 3 મહિના 9 મહિના 12 મહિના 6 મહિના 3 મહિના 9 મહિના 12 મહિના 6 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 175 કલમ 127 કલમ 142 કલમ 182 કલમ 175 કલમ 127 કલમ 142 કલમ 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોંન્ગિઝેબલ ગુનાની માહિતી આપનારની વિગતનું લેખિતમાં નોંધ કરી પોલીસે તેની એક નકલ વિનામૂલ્ય માહિતી આપનારને આપવી એવી જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 178 કલમ 142 કલમ 154 કલમ 162 કલમ 178 કલમ 142 કલમ 154 કલમ 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP