ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 311 કલમ 300 કલમ 278 કલમ 307 કલમ 311 કલમ 300 કલમ 278 કલમ 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? માસિક પાલીક વાર્ષિક રોજિંદા માસિક પાલીક વાર્ષિક રોજિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ હેઠળ જો અપૂરતો પુરાવો હોય ત્યારે આરોપીને છોડી મૂકવા બાબતે જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 173 કલમ 149 કલમ 169 કલમ 131 કલમ 173 કલમ 149 કલમ 169 કલમ 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 197 કલમ 199 કલમ 187 કલમ 167 કલમ 197 કલમ 199 કલમ 187 કલમ 167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખ થી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 3 મહિના 12 મહિના 6 મહિના 9 મહિના 3 મહિના 12 મહિના 6 મહિના 9 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 159 કલમ 178 કલમ 128 કલમ 137 કલમ 159 કલમ 178 કલમ 128 કલમ 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP