ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 182 કલમ 175 કલમ 142 કલમ 127 કલમ 182 કલમ 175 કલમ 142 કલમ 127 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? ડિસ્ટ્રીક કોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ના કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસે પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવી છે ? પ્રકરણ 10 પ્રકરણ 7 પ્રકરણ 11 પ્રકરણ 8 પ્રકરણ 10 પ્રકરણ 7 પ્રકરણ 11 પ્રકરણ 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) જો પોલીસ દ્વારા આરોપીનું અન્વેષણ 24 કલાકમાં પૂરું ન થાય ત્યારે કાર્યની કાર્યવાહી બાબતે CRPC ની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 178 કલમ 167 કલમ 133 કલમ 143 કલમ 178 કલમ 167 કલમ 133 કલમ 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 187 કલમ 167 કલમ 197 કલમ 199 કલમ 187 કલમ 167 કલમ 197 કલમ 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ? કલમ 137 કલમ 142 કલમ 173 કલમ 179 કલમ 137 કલમ 142 કલમ 173 કલમ 179 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP