ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 167 કલમ 197 કલમ 217 કલમ 183 કલમ 167 કલમ 197 કલમ 217 કલમ 183 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 157 થી કલમ 165 કલમ 103 થી કલમ 130 કલમ 170 થી કલમ 200 કલમ 113 થી કલમ 143 કલમ 157 થી કલમ 165 કલમ 103 થી કલમ 130 કલમ 170 થી કલમ 200 કલમ 113 થી કલમ 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ? કલમ 142 કલમ 137 કલમ 173 કલમ 179 કલમ 142 કલમ 137 કલમ 173 કલમ 179 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોંન્ગિઝેબલ ગુનાની માહિતી આપનારની વિગતનું લેખિતમાં નોંધ કરી પોલીસે તેની એક નકલ વિનામૂલ્ય માહિતી આપનારને આપવી એવી જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 142 કલમ 178 કલમ 162 કલમ 154 કલમ 142 કલમ 178 કલમ 162 કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 159 કલમ 178 કલમ 128 કલમ 137 કલમ 159 કલમ 178 કલમ 128 કલમ 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 201 કલમ 211 કલમ 181 કલમ 197 કલમ 201 કલમ 211 કલમ 181 કલમ 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP