ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ? કલમ 179 કલમ 142 કલમ 173 કલમ 137 કલમ 179 કલમ 142 કલમ 173 કલમ 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 103 થી કલમ 130 કલમ 113 થી કલમ 143 કલમ 157 થી કલમ 165 કલમ 170 થી કલમ 200 કલમ 103 થી કલમ 130 કલમ 113 થી કલમ 143 કલમ 157 થી કલમ 165 કલમ 170 થી કલમ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ હેઠળ જો અપૂરતો પુરાવો હોય ત્યારે આરોપીને છોડી મૂકવા બાબતે જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 131 કલમ 169 કલમ 149 કલમ 173 કલમ 131 કલમ 169 કલમ 149 કલમ 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ જ્યારે કોર્પોરેશન કે નોંધાયેલ મંડળી આરોપી હોય કે આરોપીઓ પૈકી એક હોય ત્યારે તે તપાસ કે ઈન્સાફી કાર્યવાહી માટે એક પ્રતિનિધિ નીમી શકે છે ? કલમ 315 કલમ 305 કલમ 320 કલમ 301 કલમ 315 કલમ 305 કલમ 320 કલમ 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ના કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસે પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવી છે ? પ્રકરણ 11 પ્રકરણ 7 પ્રકરણ 8 પ્રકરણ 10 પ્રકરણ 11 પ્રકરણ 7 પ્રકરણ 8 પ્રકરણ 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) જો પોલીસ દ્વારા આરોપીનું અન્વેષણ 24 કલાકમાં પૂરું ન થાય ત્યારે કાર્યની કાર્યવાહી બાબતે CRPC ની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 133 કલમ 178 કલમ 167 કલમ 143 કલમ 133 કલમ 178 કલમ 167 કલમ 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP