Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C ની કઈ કલમ મુજબ F.I.R. દાખલ થાય છે ? કલમ 164 કલમ 145 કલમ 146 કલમ 154 કલમ 164 કલમ 145 કલમ 146 કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ? આગ્રા દોલતાબાદ દિલ્હી દાહોદ આગ્રા દોલતાબાદ દિલ્હી દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ? 180 120 230 150 180 120 230 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? X V W U X V W U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ? સોડિયમ મેગ્નેશિયમ લીડ મરક્યુરી સોડિયમ મેગ્નેશિયમ લીડ મરક્યુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 49 કલમ 52 કલમ 41 કલમ 37 કલમ 49 કલમ 52 કલમ 41 કલમ 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP