કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં CSIR-CDRIના વૈજ્ઞાનિક ડૉ.સુશાંત કરને કઈ બીમારી અંગે સંશોધન કરવા માટે 'પ્રો.એ. એન. ભાદુરી મેમોરિયલ લેક્ચર એવોર્ડ' એનાયત થયો ? COVID-19 સ્વાઈન ફ્લુ લીશમેનિયાસિસ (કાલાઝાર) રૂબેલા COVID-19 સ્વાઈન ફ્લુ લીશમેનિયાસિસ (કાલાઝાર) રૂબેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન 2020ની થીમ જણાવો ? Recover with fraternity Recover with integrity Recovery with integration Recover with discipline Recover with fraternity Recover with integrity Recovery with integration Recover with discipline ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) થાંગ-તા કયા રાજ્યનું માર્શલ આર્ટનું સ્વરૂપ છે ? પંજાબ મણિપુર મધ્ય પ્રદેશ કેરળ પંજાબ મણિપુર મધ્ય પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રૂપ વચ્ચે થયેલા MoU અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે ? રાજકોટ જામનગર કચ્છ મોરબી રાજકોટ જામનગર કચ્છ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેરેસ્ટ્રા ગ્રુપ કંપની ભારતમાં ક્યાં સ્થિત છે ? હૈદરાબાદ ચેન્નાઈ કોલકાતા બેંગાલુરુ હૈદરાબાદ ચેન્નાઈ કોલકાતા બેંગાલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ અહેવાલ 2020 અનુસાર ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 76% 78% 72% 74% 76% 78% 72% 74% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP