કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (CSMVS)ને યુકેસ્કોનો એવોર્ડ ઓફ એક્સેલેન્સથી સન્માનિત કરવામાં આવ્યું ? પુણે નાગપુર થાણે મુંબઈ પુણે નાગપુર થાણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) FIFA વર્લ્ડ કપ 2022 (કતાર)માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? અમિત શાહ જગદીપ ધનખડ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ અમિત શાહ જગદીપ ધનખડ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. આપેલ બંને એક પણ નહીં તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં e-KUMBH (નોલેજ અનલીશ્ડ ઈન મલ્ટીપલ ભારતીય લેંગ્વેજીસ) પોર્ટલ લૉન્ચ કર્યું ? બેંગલુરુ (કર્ણાટક) હૈદરાબાદ (તેલંગાણા) મુંબઈ (મહારાષ્ટ્ર) ભુવનેશ્વર (ઓડિશા) બેંગલુરુ (કર્ણાટક) હૈદરાબાદ (તેલંગાણા) મુંબઈ (મહારાષ્ટ્ર) ભુવનેશ્વર (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) UNFCCCની 27મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP27)ની મેજબાની ક્યો દેશ કરશે ? કતાર ઈજિપ્ત UAE સાઉદી અરબ કતાર ઈજિપ્ત UAE સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સોલાર પ્લાન્ટ માટે ભારતના પ્રથમ રિટેઈલ મ્યુનિસિપલ બોન્ડ જારી કરવાની યોજના ક્યા શહેરે બનાવી ? ઈન્દોર જયપુર મુંબઈ બેંગલુરુ ઈન્દોર જયપુર મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP