કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

તમિલનાડુ
મહારાષ્ટ્ર
કેરળ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો ?

પુરુષોત્તમ રૂપાલા
અનુરાગ ઠાકુર
મનસુખ માંડવિયા
કિરણ રિજિજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ખેડૂતોને જમીન આધારિત પાકનું માર્ગદર્શન આપવા માટે ___ એ આત્મનિર્ભર કૃષિ એપ વિકસિત કરી છે.

ઈન્ફોસિસ
ટેક મહિન્દ્રા
TCS
વિપ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP