Talati Practice MCQ Part - 3
ક્યા અંગ્રેજ અધિકારીના પ્રયાસથી ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત થઈ ?

લોર્ડ સ્પેન
લોર્ડ મેકોલે
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્વર્ગ નીચે મનુષ્ય’ અનુવાદ કોનું છે ?

ચંદ્રકાંત બક્ષી
ભોળાભાઈ પટેલ
ચીનુ મોદી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP