કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ (CWCM) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું ? ભોપાલ દહેરાદૂન ચેન્નાઈ બેંગલુરુ ભોપાલ દહેરાદૂન ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સપ્લીમેન્ટરી ન્યુટ્રિનો પ્રોગ્રામ અને પોષણ અભિયાનનો વિલય કરી કયું મિશન શરૂ કરવામાં આવશે ? મિશન PM-JAY 2.0 મિશન પોષણ 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન PM-JAY 2.0 મિશન પોષણ 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન આરોગ્ય 2.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતમાં ___ વર્ષ સુધીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 'નેશનલ અર્બન ડિજિટલ મિશન' લૉન્ચ કરવામાં આવ્યું છે ? 2028 2025 2030 2024 2028 2025 2030 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ? બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી લિંગ આધારિત પસંદગી પર રોક આપેલ તમામ બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી લિંગ આધારિત પસંદગી પર રોક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાનારા ભારતના પ્રથમ ઇન્ડિયન ટોય ફેર, 2021 માટે ગુજરાતની કઈ સંસ્થાએ 200થી વધુ રમકડાંઓનો વિકાસ કર્યો છે ? IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ NID, અમદાવાદ SVNIT, સુરત IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ NID, અમદાવાદ SVNIT, સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સ્ટારસ્ટ્રીક(STARStreak) એર ડિફેન્સ સિસ્ટમ માટે ભારતે કયા દેશની કંપની થેલ્સ સાથે સમજૂતી કરી ? રશિયા અમેરિકા ફ્રાંસ ઇંગ્લેન્ડ રશિયા અમેરિકા ફ્રાંસ ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP