Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Δ ABC માં m ∠B = 90 તથા AB = 20, AC = 29 હોય તો Δ ABC ના અંતઃવૃતની ત્રિજ્યા કેટલી થાય ? 14.5 5 4 6 14.5 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમલંબ ▢ ABCD માં AB¯ || CD¯ તથા AM¯ વેધ છે, જેને અનુરૂપ પાયો CD¯ છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD = ___ સેમી² થાય. 14 35 50 25 14 35 50 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ભેંસ આગળ ભાગવત. અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય. સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય. સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? ખારોપાટ બત્રીસલક્ષણો અગ્નિકુંડ ખજૂરો ખારોપાટ બત્રીસલક્ષણો અગ્નિકુંડ ખજૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Call me ......you reach your office. as soon as quickly no sooner hardly as soon as quickly no sooner hardly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે સ્વામી રામદાસ સ્વામી રામકૃષ્ણ શ્રીમદ્ રાજચંદ્ર ગોપાલકૃષ્ણ ગોખલે સ્વામી રામદાસ સ્વામી રામકૃષ્ણ શ્રીમદ્ રાજચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP