Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી ?

નાનાભાઈ ભટ્ટ
બબલભાઈ
મોતીભાઈ અમીન
અંબુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'મારાથી પત્ર લખાય છે’ – આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મારા વડે પત્ર લખાય છે
મને પત્ર લખ્યો
હું પત્ર લખું છું
મેં પત્ર લખાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
તે નાનામાં નાની સંખ્યા કઈ છે, જેનાથી 20184નો સાથે ગુણાકાર કરતા ગુણનફળ એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ?