કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગ દ્વારા 'Dare2eraD TB' પહેલ લૉન્ચ કરવામાં આવી ?

આપેલ તમામ
બાયો ટેકનોલોજી વિભાગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કયા દેશના મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)નું નિધન થયું ?

ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
ન્યૂઝીલેન્ડ
વેસ્ટ ઈન્ડિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ક્યા શહેરમાં રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)નું ઉદ્ઘાટન કર્યું ?

હૈદરાબાદ
ચેન્નાઈ
મુંબઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ગ્રેવોટર મેનેજમેન્ટ માટેનું સુજલામ 2.0 અભિયાન કયા મંત્રાલયની પહેલ છે ?

જળશક્તિ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP