કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ડેટાલેક (Data lake) કયા સંગઠનનું ઓનલાઈન પોર્ટલ છે. AMUL ISRO NHAI IFFCO AMUL ISRO NHAI IFFCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે 'Antiviral Program for Pandemics' યોજનાની ઘોષણા કરી ? અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ સ્વદેશી ટેમ્પરેચર ડેટા લોગર AmbiTAG વિકસિત કર્યું છે ? IIT બોમ્બે IIT રોપર IIT ખડગપુર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT રોપર IIT ખડગપુર IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'સીડ મિનિકટ પ્રોગ્રામ' શરૂ કર્યો ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ? ગુગલ એમેઝોન ફેસબુક માઈક્રોસોફ્ટ ગુગલ એમેઝોન ફેસબુક માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે જળવાયુ પરિવર્તન અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? મોરેશિયસ શ્રીલંકા ભૂટાન થાઈલેન્ડ મોરેશિયસ શ્રીલંકા ભૂટાન થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP