કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની ઘોષણા કરી છે, તેણી કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે ?

બેડમિન્ટન
ક્રિકેટ
ટેનિસ
ટેબલ ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ?

મોહીનીઅટ્ટમ
કથકલી
કથક
ભરતનાટ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કયા મંત્રાલયે ‘કોયલા દર્પણ’ પોર્ટલ લોન્ચ કર્યું ?

કોલસા મંત્રાલય
ઊર્જા મંત્રાલય
વિદ્યુત મંત્રાલય
નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ?

દૃષ્ટિ સોની
અશોક ચાવડા
અંકિત ત્રિવેદી
અજય સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP