GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
લોકશાહી (Democracy) શબ્દ મૂળ શબ્દ ‘Demos’ (લોકો) અને 'Kratos' માંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, આ શબ્દો કઈ ભાષાના છે ?

ફ્રેન્ચ
હિબ્રુ
ગ્રીક
લેટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ?

પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી
માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું
વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા
મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ?

મલેશિયા
ભૂટાન
મોરેશિયસ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું.
બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો.
પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP