GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત ___ દેશ પાસેથી ‘Sikorsky Romeo’ હેલીકોપ્ટરો ખરીદવાનું આયોજન કરી રહેલ છે.

રશિયા
ફ્રાંસ
ઈઝરાઈલ
યુનાઈટેડ સ્ટેટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં છોડાયેલા આકાશ-NG મિસાઈલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. આ જમીનથી હવામાં મિસાઈલ છે.
II. આ મિસાઈલની પ્રહાર અવધિ 300 કિ.મી. છે.
III. આ મિસાઈલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવ્યું છે.
IV. આ મિસાઈલ આસરે 96% સ્વદેશી સામગ્રી સાથે વિકસાવવામાં આવ્યું છે.

ફક્ત II અને III
ફક્ત I અને IV
ફક્ત I, II અને IV
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ સિંચાઈ પ્રણાલી / પધ્ધતિ ટ્રીકલ સિંચાઈ તરીકે પણ ઓળખાય છે ?

ટપક સિંચાઈ
ફુવારા સિંચાઈ
બેઝીન સિંચાઈ
સરફેસ સિંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિશ્વના વનોની સ્થિતિ (ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડઝ ફોરેસ્ટ) વિશેનો અહેવાલ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.

યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ
સંયુક્ત રાષ્ટ્રો ખાઘ અને કૃષિ સંસ્થાન
સંયુક્ત રાષ્ટ્રો પર્યાવરણ કાર્યક્રમ
વિશ્વ વન સંસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. બરાક-8-તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે.
2. કે-4 – તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે.
૩. આકાશ - તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે.
4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2
1, 2, 3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP