બાયોલોજી (Biology)
DNA સંશ્લેષણનું ચોક્કસ માપન કરવા માટે ક્યો રેડિયોઍક્ટિવ જરૂરી છે ?

ડીઓક્સિ રીબોઝ
એડેનીન
યુરેસીલ
થાયમીન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવા પ્રોટીનના નિર્માણ અને પ્રોટીનના રૂપાંતરણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ?

કણાભસૂત્ર
હરિતકણ
અંતઃકોષરસજાળ
લાયસોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એમ્ફિઓક્સસનો સમાવેશ શામાં થાય છે?

પૃષ્ઠવંશી
અમેરુદંડી
પુચ્છમેરુદંડી
શીર્ષમેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ?

એસ્પાર્ટિ ઍસિડ
આર્જિનીન
મિથિયોનીન
થ્રિયોનીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લીલી વનસ્પતિમાં જોવા મળતી અદ્રાવ્ય પોલિસેકેરાઈડ કઈ છે ?

સ્ટાર્ચ
સુકોઝ
રેફીનોઝ
ગ્લાયકોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP