કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ?

IIT ગુવાહાટી
IIT ગાંધીનગર
IIT દિલ્હી
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન પત્રકારોને 'ફ્રન્ટલાઈન વર્કર્સ' તરીકે ઘોષિત કર્યા ?

છત્તીસગઢ
પશ્ચિમ બંગાળ
ઓડિશા
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ ઈલેક્ટ્રિક વ્હિકલ આઉટલુક અહેવાલ જારી કરવામાં આવ્યો ?

વર્લ્ડ કોલ એસોસિએશન
વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ
ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP